News Continuous Bureau | Mumbai મુંબઈની લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. પિતાના જન્મદિવસે પરિવાર સાથે ગેટવે ઓફ ઈન્ડિયા ફરીને પરત ફરી રહેલી એક સગીરાની સીએસએમટી-કરજત લોકલમાં છેડતીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જોકે, સગીરાએ ડરવાને બદલે હિંમત બતાવી આરોપીને પાઠ ભણાવ્યો હતો અને સહ-મુસાફરોની મદદથી તેને જેલ ભેગો કર્યો છે.ડોમ્બિવલીની રહેવાસી સગીરા તેના પરિવાર… Continue reading Bravery in Mumbai Local:પિતાના જન્મદિવસે ફરવા નીકળેલી સગીરાની લોકલમાં છેડતી: સનકી વ્યક્તિ જેલના સળિયા પાછળ ધકેલાયો, સગીરાની હિંમતને દાદ..
