News Continuous Bureau | Mumbai Kalyan Station Viral Video મુંબઈ લોકલ ટ્રેનમાં પીક અવર્સ દરમિયાન થતી ભીડ ઘણીવાર મુસાફરો માટે જીવલેણ સાબિત થાય છે. કલ્યાણ રેલવે સ્ટેશનનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક અજાણી મહિલાને અન્ય મહિલાઓ દ્વારા વાળ પકડીને ચાલતી ટ્રેનમાંથી નીચે ફેંકી દેવામાં આવતી જોઈ શકાય છે. આ ઘટનાએ પ્રવાસીઓની… Continue reading Kalyan Station Viral Video: કલ્યાણ રેલવે સ્ટેશન પર રૂંવાડા ઉભા કરી દે તેવી ઘટના: મહિલાને વાળ પકડીને ચાલતી લોકલ ટ્રેનમાંથી નીચે ખેંચી; શરમજનક વીડિયો થયો વાયરલ.
