News Continuous Bureau | Mumbai રશ્મિકા મંદન્ના નેશનલ ક્રશ તરીકે પણ ઓળખાય છે. અભિનેત્રી પોતાની સુંદર અભિનયથી લાખો દિલો પર રાજ કરે છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ડેબ્યુ કર્યા પછી, તે ટૂંક સમયમાં સુપરસ્ટાર રણબીર કપૂર સાથે સ્ક્રીન સ્પેસ શેર કરતી જોવા મળશે. ફિલ્મ ‘એનિમલ’માં રશ્મિકા મહત્વના રોલમાં છે. હાલમાં જ તેણે આ ફિલ્મને… Continue reading રશ્મિકા મંદન્નાએ બોલિવૂડ ના આ અભિનેતાની કરી પ્રશંસા, જણાવ્યો તેને એક મજબૂત અભિનેતા અને અદભુત માણસ
