News Continuous Bureau | Mumbai Tribal Couple Punishment : ઓડિશાના રાયગઢ જિલ્લામાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જ્યાં સમુદાયની પરંપરા વિરુદ્ધ લગ્ન કરવા બદલ યુગલને તાલિબાની સજા આપવામાં આવી. શુદ્ધિકરણના નામે, ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ દંપતીને બળદની જેમ હળ સાથે બાંધી દીધું અને પછી તેમને ખેતર ખેડવા માટે દબાણ કર્યું. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ… Continue reading Tribal Couple Punishment : પ્રેમ લગ્નની તાલિબાની સજા… શુદ્ધિકરણના નામે અમાનવીય કૃત્ય; જુઓ વિડીયો
