News Continuous Bureau | Mumbai આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) ભારતનું વધુ એક રત્ન ઝળક્યું છે. મેક્સિકોના(Mexico) લિયોનમાં(Lyon) ચાલી રહેલી IWF વર્લ્ડ યુથ ચેમ્પિયનશિપમાં(World Youth Championship) ગુરૂનાયડુ સનાપતિ(Gurunaidu Sanapati) ગોલ્ડ મેડલ(Gold medal) જીતનાર પ્રથમ ભારતીય વેઇટલિફ્ટર(first Indian weightlifter) બન્યા છે. વેઈટલિફ્ટરે રવિવારે મોડી રાત્રે 55 કિગ્રા વજન વર્ગમાં કુલ 230 કિગ્રા (104 કિગ્રા અને 126 કિગ્રા)ના પ્રયાસ સાથે ગોલ્ડ મેડલ જીત્યો… Continue reading આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય યુવા રતન ચમક્યું-આ 16 વર્ષીય વેટલિફ્ટર બન્યો યુથ વર્લ્ડ ચેમ્પિયન- જીત્યો ગોલ્ડ મેડલ
