News Continuous Bureau | Mumbai Western Railway major block પશ્ચિમ રેલવે દ્વારા કાંદિવલી અને બોરીવલી વિભાગ વચ્ચે છઠ્ઠી લાઇનના નિર્માણ કાર્યને પૂર્ણ કરવા માટે 20/21 ડિસેમ્બર, 2025ની રાત્રિથી 30 દિવસનો બ્લોક લેવામાં આવી રહ્યો છે, જે 18 જાન્યુઆરી, 2026 સુધી ચાલુ રહેશે. આ બ્લોકના કારણે કેટલીક ટ્રેન સેવાઓ પ્રભાવિત થશે. *આંશિક રીતે રદ થનારી ટ્રેનો:* • 10 જાન્યુઆરી, 2026ની… Continue reading Western Railway major block: કાંદિવલી–બોરીવલી વિભાગ પર છઠ્ઠી લાઇનના કામ સંદર્ભે પશ્ચિમ રેલવેનો મેજર બ્લોક
