News Continuous Bureau | Mumbai Suhana khan: શાહરુખ ખાન ની લાડકી દીકરી સુહાના ખાન એફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મ 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન ફિલ્મ ધ આર્ચીઝ ની ટિમ કેબીસી 15 ના મંચ પર પહોંચી હતી.જેમાં સુહાના ખાન ઝોયા અખ્તર… Continue reading Suhana khan: જનરલ નોલેજ માં ઝીરો નીકળી સુહાના ખાન, કેબીસી 15 માં પિતા શાહરુખ ખાન સાથે જોડાયેલ આ પ્રશ્ન નો ના આપી શકી સાચો જવાબ
