News Continuous Bureau | Mumbai X TV App: ઈલોન મસ્કે તાજેતરમાં એક નવી જાહેરાત કરી છે. ઈલોન મસ્ક ( Elon Musk ) હવે સ્માર્ટ ટીવીની દુનિયામાં પ્રવેશ કરવાની યોજના ધરાવે છે. ઈલોન મસ્કની કંપની હવે X TV નામની નવી એપ લોન્ચ કરવા જઈ રહી છે. ઈલોન મસ્કે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર XNews નામના એકાઉન્ટ દ્વારા… Continue reading X TV App: ઈલોન મસ્ક હવે X TV એપ લાવવાની તૈયારીમાં, YouTube સાથે સીધી સ્પર્ધા કરશે; આ છે વિશેષતા..
