News Continuous Bureau | Mumbai મહારાષ્ટ્રમાં કોલ્હાપુરનું નામ તમે કદાચ પૂર માટે જાણતા હશો, પરંતુ જો કોઈ કહે કે અહીં એક એવું ગામ છે જ્યાં સોનાનો વરસાદ થાય છે, તો શું તમે માનશો? સાંભળવામાં ફિલ્મી લાગે, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. આ કહાની કોલ્હાપુર જિલ્લાના કરવીર તાલુકાના કસબા બીડ ગામની છે, જેની વસ્તી લગભગ 5-6 હજાર છે. અહીંના… Continue reading Maharashtra: એક એવું ગામ જ્યાં થાય છે સોનાનો વરસાદ! જાણો કોલ્હાપુરના ‘ગોલ્ડન વિલેજ’ની અનોખી વાર્તા
