News Continuous Bureau | Mumbai Toxic Cast Update: સુપરસ્ટાર યશની અત્યંત પ્રતિક્ષિત ફિલ્મ ‘ટોક્સિક’ હવે વધુ ઘાતક અને ડાર્ક બનવા જઈ રહી છે. મેકર્સે સત્તાવાર રીતે ફિલ્મમાં બે નવા કલાકારોની એન્ટ્રી કરાવી છે. અક્ષય ઓબેરોય ‘ટોની’ ના પાત્રમાં અને સુદેવ નાયર ‘કરમાડી’ ના પાત્રમાં જોવા મળશે. આ જાહેરાત બાદ ચાહકોમાં ફિલ્મ પ્રત્યેની ઉત્તેજના બમણી થઈ ગઈ છે.અક્ષય ઓબેરોય દ્વારા… Continue reading Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
