News Continuous Bureau | Mumbai સેન્ટ્રલ રેલવેની(Central Railway) ટ્રેનો ટાઈમ(Train timings) પર દોડે કે નહીં તેનું લાઈવ લોકેશન(Live location) જોઈને મુંબઈગરા પોતાના ઘરથી ટ્રેન પકડવા હવે નીકળી શકશે. સેન્ટ્રલ રેલવેના પ્રવાસીઓ માટે 'યાત્રી'(Yatri) મોબાઇલ એપ્લિકેશન(Mobile application) લોન્ચ કરવામાં આવી છે. તેના પરથી સેન્ટ્રલ રેલવેની લોકલ ટ્રેનોના(local trains) લાઈવ લોકેશન તો જાણી શકાશે પણ સાથે જ ટ્રેનોને લગતી તમામ… Continue reading વાહ-ઘરે બેઠા જાણો તમારી લોકલ ટ્રેન કયાં પહોંચી-ટ્રેનનુ લોકેશન જાણો પછી ઘરેથી નીકળો-સેન્ટ્રલના પ્રવાસીઓ માટે શરૂ કરાઈ આ સુવિધા
