News Continuous Bureau | Mumbai World Heart Day: ૨૯ સપ્ટેમ્બર વિશ્વ હ્રદય રોગ દિવસના દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર કાર્યક્રમ માંડવીના શિક્ષક ભવન ખાતે યોજાયો હતો. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જીવનમાં યોગનું મહત્વ જણાવીને કહ્યું કે, આધુનિક યુગમાં હૃદય… Continue reading World Heart Day: સુરતમાં વિશ્વ હ્રદય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ અભિયાન હેઠળ યોજાઈ યોગ શિબિર.
