News Continuous Bureau | Mumbai Shahrukh Khan: 2 નવેમ્બરે શાહરુખ ખાન એ પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો. આ અવસરે બોલીવૂડના અનેક સેલેબ્સે તેમને શુભેચ્છાઓ પાઠવી. તાજેતર માં શાહરુખે પોતાના X (Twitter) અકાઉન્ટ પર દરેક શુભેચ્છા સંદેશનો જવાબ આપ્યો – અને કેટલાક જવાબ તો ખૂબ જ મજેદાર અને દિલથી ભરેલા હતા. આ સમાચાર પણ વાંચો : ShahRukh Khan: કિંગ માં કંઈક આવું… Continue reading Shahrukh Khan: શાહરુખ ખાને માની કાજોલ ની વાત,કમલ હાસન થી લઈને અક્ષય કુમાર સુધી ને આપ્યા મજેદાર જવાબ
