News Continuous Bureau | Mumbai YouTube Shorts Disable Feature- યુટ્યુબ પર શોર્ટ્સ (Shorts) જોવાની લત અને તેના કારણે બાળકો પર પડતી નકારાત્મક અસરોને લઈને અમેરિકન કોર્ટના કડક વલણ બાદ યુટ્યુબ દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કંપનીએ હવે શોર્ટ્સ માટે ‘ટાઈમ લિમિટ’ સેટ કરવા નું નવું અપડેટ રોલઆઉટ ક્યુ છે, જેની મદદથી યુઝર્સ હવે… Continue reading YouTube Shorts Disable Feature: કોર્ટની કડકાઈ અને યુઝર્સની માંગને માન: YouTube લાવ્યું ‘Shorts’ બંધ કરવાનું ફીચર, અહીં જુઓ સેટિંગ્સ
