News Continuous Bureau | Mumbai Alia Bhatt Trolled: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે, પરંતુ તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા ‘ચેતક સ્ક્રીન એવોર્ડ્સ 2026’ માં હોસ્ટિંગ કરવું તેને ભારે પડી ગયું છે. આલિયાએ પહેલીવાર કોઈ એવોર્ડ શો હોસ્ટ કર્યો હતો, જેમાં તેની સાથે કોમેડિયન ઝાકિર ખાન અને સુનીલ ગ્રોવર પણ હતા. જોકે, હોસ્ટિંગ દરમિયાન આલિયાના જોક્સ પર… Continue reading Alia Bhatt Trolled: શું આલિયા ભટ્ટ હોસ્ટિંગમાં કાચી પડી? ‘રહેવા દો…’ કહી યુઝર્સે ઉડાવી ખિલ્લી, જાણો શું છે આખો મામલો
