News Continuous Bureau | Mumbai Zee Cine Awards 2026: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ એ સિનેમાઘરોમાં કમાણીના તમામ રેકોર્ડ તોડ્યા બાદ હવે એવોર્ડ શોમાં પણ ઝંડા ગાડી દીધા છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મને ઝી સિને એવોર્ડ્સ ૨૦૨૬ માં કુલ ૨૮ નોમિનેશન પ્રાપ્ત થયા છે. મેકર્સે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતા જણાવ્યું છે કે ફિલ્મ લગભગ… Continue reading Zee Cine Awards 2026: ધુરંધરનો ધડાકો! ઝી સિને એવોર્ડ્સમાં રણવીર સિંહની ફિલ્મે ૨૮ નોમિનેશન સાથે મેદાન માર્યું, જુઓ સંપૂર્ણ લિસ્ટ
