News Continuous Bureau | Mumbai Kumkum Bhagya: ઝી ટીવી (Zee TV) પર 11 વર્ષથી ચાલી રહેલો લોકપ્રિય શો ‘કુમકુમ ભાગ્ય’ (Kumkum Bhagya) હવે બંધ થવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, શોની ટીઆરપી (TRP)માં સતત ઘટાડો થતો હોવાથી નિર્માતા એકતા કપૂર (Ekta Kapoor) અને ચેનલે તેને બંધ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લો એપિસોડ 7 સપ્ટેમ્બર 2025ના રોજ ટેલિકાસ્ટ થશે. આ… Continue reading Kumkum Bhagya: 11 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘કુમકુમ ભાગ્ય’, જાણો ચેનલ એ લીધો કેમ આ નિર્ણય
