News Continuous Bureau | Mumbai Zeenat Aman Health Update: બોલીવૂડની જાણીતી અભિનેત્રી ઝીનત અમાન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે પરંતુ તે થોડા સમય માટે ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ રહી હતી. તેણીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણીએ જણાવ્યું કે તેણી આરોગ્ય સમસ્યાથી પસાર થઈ રહી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. આ સમાચાર પણ… Continue reading Zeenat Aman Health Update: ઝીનત અમાન એ હોસ્પિટલ બેડ પર થી શેર કરી તસવીર, જણાવ્યું આટલો વખત સોશિયલ મીડિયા થી દૂર રહેવાનું કારણ
