News Continuous Bureau | Mumbai Zomato-Swiggy Update: જો તમે Zomato અને Swiggy પરથી ઓનલાઈન ફૂડ ઓર્ડર ( Online food order ) કરવા જઈ રહ્યા છો, તો આ વખતે તે તમને મોંઘુ પડશે. કારણ કે હવે તમારે તહેવારોની સિઝનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવા માટે વધુ પ્લેટફોર્મ ફી ચૂકવવી પડશે. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કંપનીઓ Zomato અને Swiggy બંનેએ પ્લેટફોર્મ ફી વધારી… Continue reading Zomato-Swiggy Update: તહેવારોની સિઝનમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું થયું મોંઘું, Zomato-Swiggyએ પ્લેટફોર્મ ફીમાં કર્યો વધારો..
