2.2K			
                                
						                            
							
			Join Our WhatsApp Community
			
                        
            
                            
                                                
                                    
    News Continuous Bureau | Mumbai
- મેક્સિકોની એક જેલમાં અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો છે.
- આ હુમલામાં 14 લોકોના મોત થયા છે, માર્યા ગયેલા લોકોમાં 10 જેલ ગાર્ડ અને 4 સુરક્ષા એજન્ટનો સમાવેશ થાય છે.
- જેલમાં થયેલી આ નાસભાગનો લાભ ઉઠાવતા 24 કેદીઓ પણ ફરાર થઈ ગયા છે.
- હાલ હુમલા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
- આ અગાઉ ઓક્ટોબર 2022માં બંદૂકધારીઓએ દક્ષિણ મેક્સિકોમાં હુમલો કર્યો હતો અને 18 લોકોની હત્યા કરી હતી.
આ સમાચાર પણ વાંચો: મુંબઈ બન્યું માથેરાન.. શહેરમાં દિવસેને દિવસે વધી રહી છે ઠંડી.. જાણો આજના મૌસમનો હાલ
                                You Might Be Interested In
						                         
			         
			         
                                                        