345
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુની જાહેર સભામાં ફરી એકવાર નાસભાગ થઈ છે.
- આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લામાં મચેલી આ જાહેર સભામાં નાસભાગમાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે.
- ચંદ્રબાબુ નાયડુએ ઘટના બાદ તરત જ તેમની મીટીંગ રદ કરી દીધી હતી અને મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયાની જાહેરાત કરી છે.
- એક જ અઠવાડિયામાં આવી બે ઘટનાઓ બનતા ચંદ્રાબાબુ નાયડુના રાજકીય કાર્યક્રમમાં ભીડના કારણે જનતાની સુરક્ષાનો મુદ્દો ઉભો થયો છે.
આ સમાચાર પણ વાંચો: રાજસ્થાનમાં મોટી રેલ દુર્ઘટના: જોધપુરથી બાંદ્રા જતી ટ્રેનનાં 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, આટલા મુસાફરો થયા ઘાયલ
You Might Be Interested In