Site icon

Viral Video: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ની ગુજરાત ખાતેની ચૂંટણી સભામાં ઘૂસી ગયો સાંઢ,  જોરદાર અફડાતફડી,  જુઓ વિડિયો.

ગુજરાતની ચૂંટણી દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી મહેસાણામાં પ્રચાર માટે આવ્યા હતા. તે દરમિયાન તેમણે એક સભાને સંબોધિત કરી.

 News Continuous Bureau | Mumbai

Congress Rally :  ચૂંટણી દરમિયાન અનેક વખત રમૂજી દ્રશ્યો સર્જાતાં હોય છે. આવું જ એક દ્રશ્ય ગુજરાતના મહેસાણા ખાતે દેખાયું હતું. અહીં રાજસ્થાનના મુખ્યમંત્રી (Rajasthan CM) અશોક ગેહલોત (Ashok Gehlot) પ્રચાર માટે આવ્યા અને તેમની સભામાં એક  સાંઢ ઘૂસી ગયો.  ત્યારબાદ જોરદાર અફડાતફડી મચી ગઈ.  જોકે સદ્નસીબે કોઈ ઘાયલ થયું નથી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: WhatsApp Hacking : શું કોઈ તમારી વોટ્સએપ ચેટ્સ વાંચે છે? આ રીતે હેકર ને પકડી પાડો અને તમારું whatsapp સુરક્ષિત કરો.

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Exit mobile version