2.6K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- પિંપરી-ચિંચવડના ( Chinchwad ) બીજેપી ધારાસભ્ય લક્ષ્મણ જગતાપનું ( MLA Laxman Jagtap ) લાંબી બીમારીના કારણે નિધન ( Passes Away ) થયું છે.
- તેમણે આજે સવારે ખાનગી હોસ્પિટલમાં 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.
- જગતાપ કેન્સર સામે લડી રહ્યા હતા, આજે આખરે તેમની લડાઈ નિષ્ફળ ગઈ.
- છેલ્લા કેટલાક દિવસોથી તેઓ પુણેની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
- લક્ષ્મણ જગતાપ ત્રણ ટર્મથી પિંપરી-ચિંચવડના ધારાસભ્ય રહ્યા છે.
- આ અગાઉ પુણેના કસ્બા પેઠના કેન્સરથી પીડિત ધારાસભ્ય મુક્તા તિલકનું 22મી ડિસેમ્બરે નિધન થયું હતું.
- આમ ભાજપે માત્ર 15 દિવસમાં બે મહત્વના નેતાઓ ગુમાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : વરલી BDD ચાલના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વધુ એક અડચણ, હવે દુકાનદારો કરી આ માંગ, બોમ્બે હાઇકોર્ટે મ્હાડા, રાજ્ય સરકારને ફટકારી નોટિસ
You Might Be Interested In