7.8K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
- ભારતીય શેરબજાર માટે બુધવારનો ( Closing Bell ) દિવસ ખાસ ન રહ્યો.
- આજે સેન્સેક્સ ( Sensex ) 651.61 પોઇન્ટ ઘટીને 60,642.59 પર અને નિફ્ટી ( Nifty ) 202 પોઈન્ટ ઘટીને 18,030.55 પોઈન્ટ પર બંધ થયો હતો.
- આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં મહત્તમ 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
- આ ઘટાડાને કારણે આજે શેરબજારના રોકાણકારોને લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આ સમાચાર પણ વાંચો : શિંદે V/S ઠાકરે… ભીમશક્તિ, શિવશક્તિ આવ્યા એકસાથે.. શિંદે જૂથની શિવસેનાએ આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન
You Might Be Interested In