શેર માર્કેટમાં નવા વર્ષનો ઉછાળો ધોવાયો, 600થી વધુ પોઈન્ટ સાથે બંધ થયું બજાર, રોકાણકારોના અધધ આટલા કરોડ સ્વાહા..

ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ ખાસ ન રહ્યો.

by Dr. Mayur Parikh
Sensex slumps by 360 pts to end at 57,628, Nifty settles at 16,988

News Continuous Bureau | Mumbai

  • ભારતીય શેરબજાર માટે બુધવારનો ( Closing Bell ) દિવસ ખાસ ન રહ્યો.
  • આજે સેન્સેક્સ ( Sensex  ) 651.61 પોઇન્ટ ઘટીને 60,642.59 પર અને નિફ્ટી ( Nifty  ) 202 પોઈન્ટ ઘટીને 18,030.55 પોઈન્ટ પર બંધ થયો હતો.
  • આજે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં મહત્તમ 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
  • આ ઘટાડાને કારણે આજે શેરબજારના રોકાણકારોને લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

આ સમાચાર પણ વાંચો :  શિંદે V/S ઠાકરે… ભીમશક્તિ, શિવશક્તિ આવ્યા એકસાથે.. શિંદે જૂથની શિવસેનાએ આ પાર્ટી સાથે કર્યું ગઠબંધન

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More