રિષભ પંતના સ્વાસ્થ્યમાં સુધારો, ICUમાંથી પ્રાઇવેટ વોર્ડમાં કરાયો શિફ્ટ, પરંતુ આ કારણે ખેલાડી નથી કરી શકતો આરામ..

Cricketer Rishabh Pant's condition improves, shifted from ICU to private ward

News Continuous Bureau | Mumbai

  • ગત શુક્રવારે કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતના ( Cricketer Rishabh Pant ) સ્વાસ્થયમાં ( condition ) સુધાર આવી રહ્યો છે.
  • આઈસીયુમાં સારવાર કર્યા બાદ તેની તબીયત સુધારા પર જણાતા તેને પ્રાઈવેટ વોર્ડમાં ( private ward ) શિફ્ટ કરવામાં આવ્યો છે.
  • પંત લગભગ 48 કલાક સુધી ICUમાં રહ્યો હતો અને BCCI દ્વારા પણ તેના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ તેને વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવી શકે છે.
  • પરિવારનું કહેવું છે કે લોકો સતત તેને મળવા માટે આવી રહ્યા છે જેના કારણે તેને આરામ કરવાનો સમય મળતો નથી.

આ સમાચાર પણ વાંચો: Gold Silver Price : નવા વર્ષમાં સોના-ચાંદીના ભાવમાં તેજી, ખરીદી પહેલા જાણો આજનો ભાવ…

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *