જમ્મુ-કાશ્મીરના આ વિસ્તારમાં IED બ્લાસ્ટ, 1 બાળકનું મોત, 5 ઘાયલ; સ્થળ પર સુરક્ષા દળો હાજર..

Child killed, 4 injured in IED explosion in Dangri village of Rajouri

News Continuous Bureau | Mumbai

  • જમ્મુ-કાશ્મીરના રાજૌરી (Rajouri)માં IED બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ રાજૌરી ના ઢાંગરીમાં થયો છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ અનુસાર, આ બ્લાસ્ટમાં 1 બાળકનું મોત થયું છે, જ્યારે 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
  • જાણકારી મુજબ, જે વખતે આ બ્લાસ્ટ થયો ત્યારે થયો જ્યારે રવિવારે થયેલા આતંકી હુમલા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું.
  • મહત્વનું છે કે રવિવારે આંતંકીઓએ રાજૌરીમાં ચાર લોકો પર ફાયરિંગ કરીને હત્યા કરી નાખી હતી.
  • આ ફાયરિંગવાળી જગ્યા પાસે જ બ્લાસ્ટ થયો હતો. પોલીસે નજીકમાંથી જ વધુ એક IED જપ્ત કર્યો છે.
  • હાલ સુરક્ષાદળોએ આસપાસના ઘરોમાં સર્ચિગ શરૂ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો:  ઉર્ફી જાવેદ ની મુશ્કેલી વધી, ડ્રેસિંગ સ્ટાઈલને લઈને BJP નેતા મુંબઈ પોલીસ કમિશનરને મળ્યા, અભિનેત્રીને લઇને કરી આ માંગ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *