News Continuous Bureau | Mumbai
Maharashtra Civic Election Results 2026 Live મુંબઈમાં પ્રથમ તબક્કાની મતગણતરીના અંતે 210 બેઠકોના વલણો સામે આવ્યા છે, જેમાં ભાજપ અને શિવસેના (UBT) વચ્ચે રસાકસી જોવા મળી રહી છે:
ભાજપ (BJP): 92 બેઠકો (સૌથી મોટો પક્ષ)
શિવસેના (UBT – ઠાકરે જૂથ): 60 બેઠકો
શિવસેના (શિંદે જૂથ): 26 બેઠકો
કોંગ્રેસ (INC): 12 બેઠકો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS): 09 બેઠકો
અન્ય (OTH): 08 બેઠક
NCP (બંને જૂથ) અને VBA: 03
સમગ્ર મહારાષ્ટ્ર (29 મહાનગરપાલિકાઓ) – વલણો (1849/2869)
મહારાષ્ટ્રની કુલ 29 મહાનગરપાલિકાઓમાં ભાજપનું અત્યારે વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. કુલ 2869 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 1849
આ સમાચાર પણ વાંચો : Asha Deepak Kale: BMC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું: વોર્ડ નંબર 183 માંથી આશા દીપક કાલેનો વિજય; જીતનો શ્રેય આ દિગ્ગજ નેતાને આપ્યો.
બેઠકોના વલણો આ મુજબ છે:
ભાજપ (BJP): 968 બેઠકો (ભારે બહુમતી તરફ)
શિવસેના (શિંદે જૂથ): 276 બેઠકો
કોંગ્રેસ (INC): 181 બેઠકો
શિવસેના (UBT – ઠાકરે જૂથ): 198 બેઠકો
NCP (શરદ પવાર જૂથ):110 બેઠકો
અન્ય (OTH): 157 બેઠકો
MNS (રાજ ઠાકરે): 16 બેઠકો
NCP (અજિત પવાર જૂથ): 21 બેઠકો
VBA (વંચિત બહુજન આઘાડી): 12 બેઠક