Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: મુંબઈમાં મતગણતરી ધીમી ગતિએ, નાગપુરમાં ભાજપની લીડ,છત્રપતિ સંભાજીનગરમાં ભાજપ ૧૨ બેઠકો પર આગળ

29 પાલિકાઓ માટે મતગણતરી ચાલુ; BMC માં ભાજપ 19 અને શિંદે જૂથ 7 બેઠકો પર આગળ,

by aryan sawant
Maharashtra Civic Election Results 2026 મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી

News Continuous Bureau | Mumbai

Maharashtra Civic Election Results 2026 મુંબઈમાં પ્રથમ તબક્કાની મતગણતરીના અંતે 46 બેઠકોના વલણો સામે આવ્યા છે, જેમાં ભાજપ અને શિવસેના (UBT) વચ્ચે રસાકસી જોવા મળી રહી છે:
ભાજપ (BJP): 19 બેઠકો (સૌથી મોટો પક્ષ)
શિવસેના (UBT – ઠાકરે જૂથ): 14 બેઠકો
શિવસેના (શિંદે જૂથ): 07 બેઠકો
કોંગ્રેસ (INC): 02 બેઠકો
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS): 03 બેઠકો
અન્ય (OTH): 01 બેઠક
NCP (બંને જૂથ) અને VBA: હાલ શૂન્ય બેઠક પર
સમગ્ર મહારાષ્ટ્ર (29 મહાનગરપાલિકાઓ) – વલણો (941/2869)
મહારાષ્ટ્રની કુલ 29 મહાનગરપાલિકાઓમાં ભાજપનું અત્યારે વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. કુલ 2869 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 941 બેઠકોના વલણો આ મુજબ છે:

આ સમાચાર પણ વાંચો : Maharashtra Civic Election Results 2026: મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026 લાઈવ: ઠાણે, પુણે અને નાગપુર જેવા વ્યૂહાત્મક શહેરોમાં ભાજપે મેળવી છે પ્રારંભિક લીડ., જાણો અન્ય પક્ષોની હાલત.

ભાજપ (BJP): 410 બેઠકો (ભારે બહુમતી તરફ)
શિવસેના (શિંદે જૂથ): 111 બેઠકો
કોંગ્રેસ (INC): 101 બેઠકો
શિવસેના (UBT – ઠાકરે જૂથ): 39 બેઠકો
NCP (શરદ પવાર જૂથ): 48 બેઠકો
અન્ય (OTH): 155 બેઠકો
MNS (રાજ ઠાકરે): 06 બેઠકો
NCP (અજિત પવાર જૂથ): 14 બેઠકો
VBA (વંચિત બહુજન આઘાડી): 3 બેઠક

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More