આ પેમેન્ટ કંપની ફરી આવી ચર્ચામાં, વરિષ્ઠ અધિકારીઓ બાદ હવે કંપની ના CEO પદેથી આપી દીધું રાજીનામું

BharatPeના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુહેલ સમીરે રાજીનામું આપી દીધું છે.

by Dr. Mayur Parikh
Suhail Sameer to step down as CEO at BharatPe

News Continuous Bureau | Mumbai

  • BharatPeના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સુહેલ સમીરે ( Suhail Sameer ) રાજીનામું ( step down ) આપી દીધું છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ સમીર 7 જાન્યુઆરી, 2023થી વ્યૂહાત્મક સલાહકાર તરીકે સેવા આપશે.
  • દરમિયાન વર્તમાન મુખ્ય નાણાકીય અધિકારી નલિન નેગીને વચગાળાના સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • મહત્વનું છે કે BharatPeના ચાર વરિષ્ઠ અધિકારીઓએ 2022ની શરૂઆતમાં અલગ-અલગ કારણોસર કંપની છોડી દીધી હતી.
  • ચાર વર્ષ જૂની કંપની 2022ની શરૂઆતથી જ વિવાદોમાં ફસાયેલી છે.

આ સમાચાર પણ વાંચો :  તીર્થરક્ષાનો જયઘોષ… ‘શ્રી સમ્મેદ શિખરજી’ને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવા સામે જૈન સમુદાયનો આક્રોશ: મુંબઈ સહિત દેશભરમાં લોકો રસ્તા પર ઉતર્યા.. જુઓ વિડીયો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More