Maharashtra Election 2024 : મહારાષ્ટ્ર માં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો, હવે આ નેતા જોડાયા ભાજપમાં.

Maharashtra Election 2024 : નવી મુંબઈમાં કોંગ્રેસનું નેતૃત્વ કરી રહેલા અનિલ કૌશિક ભાજપમાં જોડાયા છે.

by kalpana Verat
Maharashtra Election 2024 Navi Mum's Cong chief joins BJP ahead of polls

 News Continuous Bureau | Mumbai

Maharashtra Election 2024 : 

  • મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં કોંગ્રેસ પાર્ટીને બીજો આંચકો લાગ્યો છે. 

  • નવી મુંબઈ કોંગ્રેસ સમિતિના વડા અનિલ કૌશિક ભાજપમાં જોડાયા છે. 

  • ચૂંટણી વચ્ચે અનિલ કૌશિકના કોંગ્રેસ છોડવાને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.

  • તેઓ નવી  મુંબઈના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર પણ રહી ચૂક્યા છે. 

  • મહત્વનું છે કે નવી મુંબઈમાં રાજકીય મતભેદનો આ પહેલો કિસ્સો નથી. મહા વિકાસ આઘાડી (MVA) માટે આ બીજો ફટકો છે. અગાઉ NCP (SP)ને પણ આંચકો લાગ્યો હતો. 

 આ સમાચાર પણ વાંચો : Maharashtra Assembly Elections: મોટા સમાચાર! બોરીવલીથી ગોપાલ શેટ્ટીની ઉમેદવારી પાછી ખેંચી….

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More