આમના શરીફ કહી તો હોગા માં કશિશ નું પાત્ર ભજવી લોકપ્રિય થઇ હતી. 

સિલ્વર સ્ક્રીન થી દૂર આમના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

આમના એ તાજેતરમાં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં આમના પિન્ક ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે. 

લાઈટ પિન્ક મેકઅપ સાથે આમના એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે. 

હીરા ના હાર સાથે આમના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

આ દરમિયાન આમના તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

આમના ની આ તસવીરો ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow