આમના શરીફ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે તેને ઘણી ફિલ્મો માં પણ કામ કર્યું છે.
આમના ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે
તાજેતર માં આમના એ તેના લેટેસ્ટ લુક ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં આમના ઓરેન્જ કલર ના શરારા સૂટ માં જોવા મળી રહી છે.
આમનાએ સૂટ સાથે મેચિંગ જ્વેલરી પહેરી છે અને સાથે હેન્ડબેગ પણ કેરી કરી છે.
ગ્લેમ મેકઅપ સાથે આમના એ તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે.
આમના નો આ લુક લગ્ન માટે એકદમ પરફેક્ટ છે.
આમનાએ 'આલૂ ચાટ' ફિલ્મથી બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More