આમના ટીવી સિરિયલ ઉપરાંત બોલિવૂડ ફિલ્મો માં પણ જોવા મળી ચુકી છે.
હાલ આમના સિલ્વર સ્ક્રીન થી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
આમના અવારનવાર તેની તસવીરો તેના ફેન્સ સાથે શેર કરતી રહે છે.
તાજેતર માં આમના એ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં આમના સફેદ શર્ટ અને ગ્રે પેન્ટ માં જોવા મળી રહી છે.
આ સાથે આમના એ બ્લેક કલર ની મોટી બો ટાઈ સ્ટાઇલ માં બાંધી છે
આ આઉટફિટ સાથે આમના એ એક નાનું પર્સ પણ કેરી કર્યું છે.
આ આઉટફિટ માં આમના નો બોસી લુક લોકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More