આમના શરીફ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે
આમના એ તાજેતર માં તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં આમના બ્લેક શોર્ટ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ દરમિયાન આમના હાથ માં મોટો ગુલાબ નો બુકે પકડેલી પણ જોવા મળી હતી.
તેમજ આ સાથે આમના એ રેડ કલર ની કેક પણ પકડી હતી.
આ આઉટફિટ સાથે આમના એ રેડ કલર નું નાનું પર્સ કેરી કર્યું હતું.
આ તસવીરો માં આમના ખુબ જ સુંદર જોવા મળી હતી.
આમના નો આ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. .
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More