આમના શરીફ એ તેના કરિયર ની શરૂઆત ટીવી થી કરી હતી.
આમના શરીફ ઘણી બોલિવૂડ ફિલ્મો માં પણ જોવા મળી ચુકી છે.
આમના હાલ સિલ્વર સ્ક્રીન થી દૂર છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
તાજેતર માં આમના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં આમના સફેદ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે
હાથ માં ગુલાબ પકડેલી આમના ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
હાર્ટ શેપ ઇયરિંગ સાથે આમના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ દરમિયાન આમના એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More