આમના શરીફ ને હજુ પણ લોકો કહીં તો હોગા ની કશિશ ના નામે ઓળખે છે.
આમના એ વર્ષ 2009 માં આવેલી ફિલ્મ આલૂ ચાટથી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
આમનાએ 2013 માં અભિનયમાંથી બ્રેક લઈને તેના બોયફ્રેન્ડ અમિત કપૂર સાથે લગ્ન કર્યા
આમના ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
આમના એ તાજેતર માં તેની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં આમના સફેદ ટોપ અને શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.
હાઈ હિલ અને હેન્ડ બેગ સાથે આમના એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો છે
મિનિમલ મેકઅપ સાથે આમના એ તેના વાળ ને સ્ટાઇલ માં કરી કર્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More