ટીવી અભિનેત્રી આમના શરીફે તેની સુંદરતા થી બધા ને દીવાના બનાવી દીધા છે.
આમના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે
તાજેતર માં આમના એ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં આમના સફેદ રંગ ના અનારકલી સૂટ માં જોવા મળી રહી છે.
આમના શરીફે તેના વાળમાં ફૂલ, કાનમાં બુટ્ટી, ગળામાં સુંદર હાર સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
હળવા મેકઅપ સાથે આમના એ તેના વાળ ને અવ્યવસ્થિત ચોટી માં બાંધ્યા છે.
આ દરમિયાન આમના શરીફે કેમેરા સામે એકથી એક કિલર પોઝ આપ્યા હતા.
આમના ની આ તસવીરો જોઈ લોકો તેની સુંદરતા ના વખાણ કરી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More