આમના શરીફ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

આમના ટીવી સિરિયલ ઉપરાંત બોલિવૂડ ની ફિલ્મો માં પણ જોવા મળી ચુકી છે.  

આમના તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.  

આમના શરીફ એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં આમના સફેદ શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

નાના પેન્ડન્ટ અને ઇયરિંગ સાથે આમના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો 

લાઈટ મેકઅપ સાથે આમના એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા હતા. 

આ આઉટફિટ માં આમના એકદમ ડોલ જેવી જોવા મળી હતી 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow