આમના શરીફ ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર છે પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે. 

તાજેતર માં આમના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં આમના રેડ બોડીકૉન ગાઉન માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

ગ્લેમ મેકઅપ સાથે આમના એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે. 

લાલ ગુલાબ ની સાથે લાલ ડ્રેસ માં આમના શરીફ ખુબ જ સુંદર લાગી રહી છે. 

ટીવી બાદ બોલિવૂડ અને હવે OTT પર પણ આમનાએ પોતાની અલગ ઓળખ બનાવી છે.

ટીવીની આ લોકપ્રિય એક્ટ્રેસની સુંદરતા એવી હતી કે ફેન્સ પાગલ થઈ જતા હતા. 

લગ્ન બાદ અભિનયથી અંતર જાળવ્યું હોવા છતાં, સોશિયલ મીડિયા દ્વારા તે સતત ચાહકો સાથે જોડાયેલી રહે છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow