'કહીં તો હોગા' માં કશિશનું પાત્ર ભજવતી અભિનેત્રી આમના શરીફ સોશિયલ મીડિયા પર સક્રિય છે.
આમના શરીફ અવારનવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
તાજેતર માં આમના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ ફોટોશૂટ માં 42 વર્ષીય આમના શરીફે સુંદર સફેદ લહેંગા ચોલી પહેરી છે.
આ ડ્રેસ પર સુંદર મોતી નું વર્ક કરવામાં આવ્યું છે.
આમના એ તેના વાળ માં પણ મોતી ની લાંબી સેર લટકાવી છે.
ગ્લોસી મેકઅપ સાથે આમના એ તેના વાળ ને સ્ટાઇલ માં બાંધ્યા છે.
આમના ની આ તસવીરો ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More