આમના શરીફ ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
આમના શરીફ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
આમના અવનરવાર તેના ચાહકો સાથે તેની તસવીરો શેર કરતી રહે છે.
આમના એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં આમના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આમના ના આ ડ્રેસ પર બ્લેક કલર નું મોટું ગુલાબ લાગેલું છે.
બ્લેક હાઈ હિલ સાથે આમના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આમના ની આ તસવીરો એ ઈન્ટરનેટ નો પારો હાઈ કર્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More