રમઝાનના મહિનામાં આમના શરીફનો નૂર છલકાયો! ચાંદ જેવી સુંદરતા જોઈ ફેન્સ થયા ફિદા 

અભિનેત્રીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર વ્હાઈટ કલરના ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.

હેવી નેકલેસ અને મેચિંગ ઝુમકા સાથે આમનાએ પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે 

તસવીરો શેર કરતા આમનાએ કેપ્શનમાં માત્ર 'વ્હાઈટ ઇમોજી' બનાવ્યું છે, જે તેની સાદગી દર્શાવે છે 

સોશિયલ મીડિયા પર ફેન્સ આમનાના લુક અને તેની અદભૂત ફેશન સેન્સના પેટભરીને વખાણ કરી રહ્યા છે 

આમના શરીફે ટીવી શો 'કહીં તો હોગા'થી ઘરે-ઘરે લોકપ્રિયતા મેળવી હતી 

ઇન્સ્ટાગ્રામ પર શેર કરતાની સાથે જ આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. 

આમના ની આ અદા તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow