અભિષેક અને ઐશ્વર્યા રાય તેમની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામા છે.  

ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે. 

અભિષેક અને ઐશ્વર્યા એ  20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. 

મીડિયા રિપોર્ટ મુજબ લગ્નમાં લગભગ 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

ઐશ્વર્યા એ તેના લગ્ન માં 75 લાખ ની સાડી પહેરી હતી.  

આ ઉપરાંત અભિષેક અને ઐશ્વર્યા એ જે વીંટી પહેરી હતી તેની કિંમત 50 લાખ હતી.  

બચ્ચન પરિવારે તેના દીકરા ના લગ્ન માં કોઈ કસર નહોતી છોડી. .

તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચન કરતા ઉંમર માં 2 વર્ષ મોટી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow