અદિતિ રાવ હૈદરી ઘણીવાર તેની સ્ટાઇલિંગ સેન્સને કારણે સમાચારમાં રહે છે
અદિતિ રાવ હૈદરીએ તાજેતરમાં જ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે.
આ તસવીરો માં દિતિ રાવ હૈદરી બ્રાઉન શરારા સાથે ઓફ શોલ્ડર ટોપ માં જોવા મળી રહી છે
ગળામાં ડબલ લેયરનો હાર અને કાનમાં સ્ટડ સાથે અદિતિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ આઉટફિટ સાથે અદિતિ એ ગોલ્ડન હિલ પહેરી છે.
મેચિંગ આઈ મેકઅપ અને ડાર્ક લાલ લિપસ્ટિકથી અદિતિ એ પોતાનો લુક પૂર્ણ કર્યો છે.
અદિતિ એ આ દરમિયાન કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
અદિતિ ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More