અદિતિ રાવ હૈદરી નો દરેક આઉટફિટ યુનિક અને ખૂબ જ આકર્ષક હોય છે 

અદિતિ એક્ટિંગની સાથે સાથે પોતાની સુંદરતાને કારણે પણ ચર્ચામાં રહે છે.

ફિલ્મોમાં ઓછી જોવા મળતા હોવા છતાં, અદિતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

હાલમાં જ વાયરલ થયેલા તેના મરમેડ સ્ટાઇલ ડ્રેસમાં તેનો લુક જોવા લાયક છે. 

અદિતિએ આ ફોટોશૂટ માટે મરમેડ સ્ટાઇલ ડ્રેસ પહેર્યો છે.

આ વન-શોલ્ડર ડ્રેસનો અપર પાર્ટ વ્હાઇટ અને ગ્રીન પર્લ્સથી સજાવેલો છે.

ડ્રેસનો નીચેનો ભાગ ફ્લોઇ ફેબ્રિકનો છે જે એક્ટ્રેસને એક પરફેક્ટ મરમેડ લુક આપી રહ્યો છે.

અદિતિ નો મેકઅપ, હેરસ્ટાઇલ અને એક્સેસરીઝ પણ એકદમ પરફેક્ટ છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow