અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર પોતાના કાન્સ લુકથી બધાને ઘાયલ કર્યા છે.
આ દરમિયાન અદિતિ એ બ્લેક એન્ડ વ્હાઇટ કલરનો લાંબો ટાઇટ ફીટેડ ગાઉન પહેર્યો હતો
કાન્સ માં અદિતિએ ડિઝાઈનર ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઈન કરેલો આઉટફિટ પહેર્યો હતો.
અદિતિએ ઈયરિંગ્સ અને હાઈ હિલ સાથે પોતાના લુક ને એક્સેસરીઝ કર્યો હતો.
હળવા મેકઅપ સાથે અદિતિ એ પોતાના વાળ બન માં બાંધ્યા હતા.
અદિતિ આ આઉટફિટ માં અપ્સરા જેવી જોવા મળી હતી.
અદિતિ નો આ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
અદિતિ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More