અદિતિ રાવ હૈદરી સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં અદિતિ એ મનીષ મલહોત્રા ની દિવાળી પાર્ટી માં હાજરી આપી હતી.
અદિતિ રાવ હૈદરીએ ઇન્સ્ટાગ્રામ પર ચાહકો સાથે તેના કેટલાક ફોટા શેર કર્યા.
આ તસવીરો માં અદિતિ ડિઝાઇનર લહેંગા માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
અદિતિએ તેના પરંપરાગત પોશાક સાથે ન્યૂનતમ મેકઅપ કર્યો હતો
અદિતિ એ ઘરેણાં તરીકે ફક્ત કાન માં બુટ્ટી પહેરી હતી.
અદિતિએ તેની પોસ્ટનું કેપ્શન આપ્યું, "દિવાળીનો મહિનો."
અદિતિના લુકને ચાહકો દ્વારા પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More