ફેમસ ડિઝાઇનર 'Fjolla Nila' દ્વારા ખાસ તૈયાર કરાયેલા ડ્રીમી આઉટફિટમાં એશ્વર્યા રાજકુમારી જેવી લાગી રહી હતી
આ રોયલ ગાઉનમાં સોફ્ટ પેસ્ટલ શેડ્સ સાથે ચમકતા સ્ફટિકો નું અદભુત કોમ્બિનેશન ગ્લેમરસ લુક આપી રહ્યું હતું
આ લુકનું સૌથી આકર્ષક એલિમેન્ટ તેની લાંબી ડ્રામેટિક 'ફેધર્ડ કેપ' હતી
એશ્વર્યાએ મોર્ડન ફેશન સાથે જૂની હોલીવુડ સ્ટાઇલના ક્લાસિક એલિમેન્ટ્સને જોડીને રેડ કાર્પેટ પર એલિગન્સનો નવો રેકોર્ડ બનાવ્યો.