ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડ ની સફળ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

ઐશ્વર્યા એ તેના કેટલાક ફોટા તેના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. 

આ તસવીરો માં ઐશ્વર્યા ફોર્મલ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

બ્લેક સૂટ અને પેન્ટ સાથે ઐશ્વર્યા એ વ્હાઇટ શર્ટ પહેર્યું છે. 

મેટ મેકઅપ સાથે ઐશ્વર્યા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

ઐશ્વર્યા રાયની પોસ્ટ મુજબ, આ ડ્રેસ મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

ઐશ્વર્યા ભલે ફિલ્મો થી દૂર હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતી હોય છે. 

ઐશ્વર્યા એ ફિલ્મ "ઔર પ્યાર હો ગયા" (1997) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow